Friday, January 28, 2022

- Advertisement -spot_img

CATEGORY

મુખ્ય સમાચાર

CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આર્સેલર મિત્તલ નીપોન કંપનીએ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તા અને આર્સેલર મિત્તલ નીપોન કંપની વતી દિલીપ ઓમેને સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા...

PM મોદી આજે નવી દિલ્હીમાં કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર-NCCની પીએમ રેલીને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર-NCCની પીએમ રેલીને સંબોધિત કરશે. આ રેલી દર વર્ષે એનસીસીના ગણતંત્ર દિવસ કેમ્પના...

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દક્ષિણ ભારતના રાજ્યોના આરોગ્યમંત્રીઓની વર્ચ્યુઅલી યોજશે

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષપદે દક્ષિણ ભારતના રાજ્યોના આરોગ્યમંત્રીઓની વર્ચ્યુઅલી આજે યોજાનારી બેઠકમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરાશે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત દક્ષિણ ભારતના...

નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર ડિજીટલ સ્વરૂપે રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થનારું વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર પેપરલેસ અર્થાત્ ડિજીટલ સ્વરૂપે રજૂ કરાશે. સંસદમાં રજૂ કરાયા બાદ આ...

ભારતીય જનતા પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભારતીય જનતા પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા અમૃતસર પૂર્વ બેઠક પર ડો. જગમોહનસિંહ રાજુને મેદાનમાં...

31મી જાન્યુઆરી સંસદનું અંદાજપ્ર સત્ર શરૂ થશે

31મી જાન્યુઆરી સંસદનું અંદાજપ્ર સત્ર શરૂ થશે, તે અગાઉ સત્રની કામગીરી સુચારૂરૂપે ચાલે તે માટે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ...

IMFએ નાણાંકીય વર્ષ 2022-23માં ભારતનો આર્થીક વિકાસ દર 9 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ – IMFએ નાણાંકીય વર્ષ 2022-23માં ભારતનો આર્થીક વિકાસ દર 9 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. IMFએ વિશ્વના દેશોના આર્થિક અહેવાલમાં...

અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટીનો પદવી સમારોહ શનિવારે ઓનલાઈન માધ્યમથી યોજાશે

અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટીનો પદવી સમારોહ શનિવારે ઓનલાઈન માધ્યમથી યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પ્રસંગે મુખ્ય સંબોધન કરશે. યુનિવર્સિટીમાં યાદીમાં જણાવ્યા મુજબ 49 હજાર...

ભારતીય રેલવેએ પરીક્ષાઓના પહેલા તબક્કાની કાર્યપદ્ધતિની તપાસ કરવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી

ભારતીય રેલવેએ બિન-ટેકનિકલ લોકપ્રિય શ્રેણી NTPC અને કોમ્પ્યુટર આધારીત પરીક્ષા CBT પરીક્ષા પદ્ધતિ અને તેના પરીણામો સામે વિરોધ થતાં આ બંને પરીક્ષાઓના પહેલા તબક્કાની...

૭૩મા પ્રજાસત્તાક પર્વની દેશ સહિત રાજ્યભરમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

૭૩મા પ્રજાસત્તાક પર્વની દેશ સહિત રાજ્યભરમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાના  મુખ્ય સમારંભમાં રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો....

Latest news

- Advertisement -spot_img