Saturday, January 22, 2022

- Advertisement -spot_img

CATEGORY

પ્રાદેશિક સમાચાર

રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા...

આણંદ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની ઉપ સરપંચની ચૂંટણીના ગઇકાલે યોજાયેલ પ્રથમ તબક્કામાં આઠ બિનહરીફ જ્યારે સાત ગામોમાં ચુંટણી કરવામાં આવી હતી

આણંદ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની ઉપ સરપંચની ચૂંટણી ના ગઇકાલે યોજાયેલ પ્રથમ તબક્કામાં આઠ બિનહરીફ જ્યારે સાત ગામોમાં ચુંટણી કરવામાં આવી હતી. આણંદ તાલુકાના 15...

દૈનિક ૫૦ લાખ લિટર દૂધ સંપાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા “આરડા” કેન્દ્રસ્થાને રહેશે.

દૈનિક ૫૦ લાખ લિટર દૂધ સંપાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા “આરડા” કેન્દ્રસ્થાને રહેશે. આરડા ઉપકર પેટે ૩૦ પૈસા પ્રતિ લિટર સેસની સામે આરડા દ્વારા દૂધ ઉત્પાદકોને...

અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે.

અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા...

વડોદરા શહેરને કચરામુક્ત શહેરનું સ્ટાર રેટિંગ મેળવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યાં.

વડોદરા શહેરના સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ અંતર્ગત કચરા મુક્ત શહેરનું સ્ટાર રેટિંગ મેળવવા અંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ...

મહેસાણાથી પાટણ સુધીના રેલવે ટ્રેક ઉપર પશ્ચિમ રેલવેના અધિકારીઓની ટીમે ઈલેકટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું.

પાટણના ડ્રીમ પ્રોજેક્ટ મહેસાણા- પાટણ- કાંસા- ભીલડી રેલવે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણાથી પાટણ સુધીના 43 કિ.મી. રેલવે ટ્રેક ઉપર વિદ્યુતીકરણનું...

નિરામય ગુજરાત કાર્યક્રમ હેઠળ રાજ્ય પોલીસના પરિવારજનોની આરોગ્ય તપાસ કામગીરી પૂર્ણ કરવામાં આવી.

નિરામય ગુજરાત કાર્યક્રમ હેઠળ રાજ્ય પોલીસ  દળના 24 હજાર 343 અધિકારીઓ અને પોલીસ જવાનો, તથા આઠ હજાર 591 પોલીસ પરિવારજનોની આરોગ્ય તપાસ કામગીરી પૂર્ણ...

રાજ્યમાં કોરોનાના કેસોમાં ગઇકાલે પણ સતત વધારો નોંધાયો

રાજ્યમાં કોરોનાના કેસોમાં ગઇકાલે પણ સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 24 હજાર 485 કેસ નોંધાયા છે. જ્યારે 10 હજાર 310 દર્દીઓ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ પશુઓને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલવાની કામગીરી કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાંથી રખડતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ પશુઓને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલવાની કામગીરી કરવામાં આવિ છે. આ પશુઓને રાજકોટ મહાનગરપાલિકાના...

Latest news

- Advertisement -spot_img