Thursday, May 19, 2022

થોમસ કપ બેડમિન્ટન સ્પર્ધામાં પુરૃષોની ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો.

બેડમિન્ટનપુરૃષોની ભારતીય ટીમે થોમસ કપના ફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો છે. ડેન્માર્કનેસેમીફાઇનલમાં ૩-ર થી હરાવી ભારત પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ્યું છે. ભારતનાએચ.એસ.પ્રણોયે ડેન્માર્કના રાસમસ ગેમકેને નિર્ણાયક મેચમાં ૩-ર૧ર૧-૯ર૧-૧ર થી હરાવી ટીમને ફાઇનલમાં પહોંચીછે. આવતીકાલે ફાઇનલમાં ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સાથે થશે.

- Advertisement -spot_img
Latest news
Related news