Thursday, May 19, 2022

જૂનાગઢ કૃષિવિશ્વ વિદ્યાલય દ્વારા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પાકનો સર્વે અને દવાનો છંટકાવ કરવાની કામગીરી માટેનું યાંત્રિક નિર્દેશન કરવામાં આવ્યું

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયની એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજ દ્વારા આગામી સમયમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પાકનો સર્વે અને દવાનો છંટકાવ કરવાની કામગીરી માટેનું યાંત્રિક નિર્દેશન કરવામાં આવ્યું હતું.
કુલપતિ ડોક્ટર કે. ગોટીયા અને સાથી વૈજ્ઞાનિકોએ 300થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીથી અવગત કર્યા હતા.
- Advertisement -spot_img
Latest news
Related news