પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ ધ્વારા મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ નીતીનો આરંભ કરાવશે.
શ્રી મોદી ઇન્દોરમાં આયોજિત આ કાર્યક્રમમાં તેઓ સ્ટાર્ટઅપ સમુદાયને પણ સંબોધીત કરશે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોર્ટલનો પણ આરંભ કરાવશે.
મધ્યપ્રદેશમાં સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ આપતું વાતાવરણ ઉભુ કરશે. મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ સંમેલનમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નીતી નિર્માતાઓ, નવીન ઉધમીઓ, શિક્ષણવિધો, રોકાણકારો તેમજ માર્ગદર્શકો જોડાશે.