પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ર૯મી મે ના રોજ મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યકત કરશે.
આ કાર્યક્રમ માટે શ્રોતાઓ પોતાના વિચારો અને સુચનો ર૬મી મે સુધી મોકલી શકશે.
શ્રોતાઓ નમો એપ અને માઇ. જીઓવી મંચ ઉપર વિચારો અને સુચનો મોકલી શકશે તેમજ ૧૮૦૦-૧૧-૭૮૦૦ ફોન ઉપર પોતાનો સંદેશો રેકોર્ડ કરાવી શકશે