Thursday, May 19, 2022

‘PM મોદીના માર્ગદર્શન હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ ઔદ્યોગિક રોકાણ’

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું છે કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ ઔદ્યોગિક રોકાણ થઈ રહ્યું છે અને આ રોકાણ ના સારાપરિણામો ટૂંક સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળશે.
શ્રી મનોજ સિન્હાએ ગઈ કાલે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા ખાતે ઈસ્લામિક યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોન્ક્લેવને સંબોધન કરતાં આ મુજબ જણાવ્યુ હતું. તેમણે સ્ટાર્ટઅપ્સને આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર ગણાવ્યા હતા.
- Advertisement -spot_img
Latest news
Related news