Thursday, May 19, 2022

આહવાની વનબંધુ આરોગ્યધામ હોસ્પિટલ ખાતે વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાયો

ડાંગ જિલ્લાના આહવાની વનબંધુ આરોગ્યધામ હોસ્પિટલ ખાતે વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો ૧૨૨ દંપતીઓએ લાભ લીધો હતો. વ્યંધત્વ નિવારણ માટે પતિ અને પત્ની બન્નેની તપાસ કરવામાં આવી હતી. સેવા રૂરલ ઝગડીયા નિષ્ણાંત ડોકટોરોની ટીમ દ્વારા આ દંપતિઓના તપાસ,માર્ગદર્શન સારવાર અને પરામર્શ કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં આવેલા દર્દીઓના ભવિષ્યમાં ગામડા સ્તરે ફોલોઅપ અને યોગ્ય માર્ગદર્શન ભણશાલી ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવશે અને તબીબી સલાહ અને સારવાર વનબંધુ આરોગ્યધામ હોસ્પિટલ ખાતે આપવામાં આવશે.
- Advertisement -spot_img
Latest news
Related news