Thursday, May 26, 2022

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલાપરા ગામ પાસે થયેલા અકસ્માતમાં 2 મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે

        સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલાપરા ગામ પાસે થયેલા  અકસ્માતમાં 2 મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
        જ્યારે ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે.
        સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે  વિઠલાપરા ગામ પાસે પૂરઝડપે આવતી આઇસર ગાડીના ચાલકે કાબૂ ગુમાવતા રોડ ઉપરથી પાણી ભરીને આવતી ગામની મહિલાઓને અડફેટે લીધી હતી જેમાં બે મહિલાના મોત નીપજ્યાં હતાં
        જ્યારે ત્રણ મહિલા ને ઈજાઓ પહોંચી હતી બાદમાં આઇસર ગાડી બસ સ્ટેન્ડ ની દીવાલ સાથે અથડાતા ડ્રાઈવરનું  પણ મોત નીપજ્યું હતું
- Advertisement -spot_img
Latest news
Related news