Thursday, May 26, 2022

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વધુ બે ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

        ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વધુ બે ઉમેદવારોની યાદી બહાર પાડી છે.
        ભાજપમાં સામેલ થયેલા ઉત્તરાખંડ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય ટિહરી બેઠક પરથી ચૂંટણી લડશે.
        ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે રૂદ્રપ્રયાગમાં ઘેર – ઘેર જઈને પાર્ટીનો પ્રચાર કર્યો. કેદારનાથ, કર્ણપ્રયાગ, બદ્રીનાથ થરાલી અને શ્રીનગરના લોકોની સાથે વર્ચુઅલ માધ્યમથી બેઠક યોજી હતી.
        જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહે કહ્યું હતું કે, પાર્ટીએ રાજ્યના પૂર્વ સૈનિકો માટે ખૂબ કામ કર્યું છે.
- Advertisement -spot_img
Latest news
Related news