દ્વારકાના ઓખા બંદરથી એક નૌકા સહિત સાત ખલાસીઓનું પાકિસ્તાની મરીન દ્વારા અપહરણ કરાયું છે.
દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગઇકાલ બપોરે તુલસી મૈયા નામની બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી.
તે દરમિયાન પાકિસ્તાની મરીન દ્વારા આ બોટનું અપહરણ કરાયું હતું