Thursday, May 26, 2022

ઉત્તર પ્રદેશમાં પ્રથમ બે તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે

        ઉત્તર પ્રદેશમાં પ્રથમ બે તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે.
        ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં થનારી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની ગઈકાલે છેલ્લી તારીખ હતી.
        હવે ચૂંટણી મેદાનમાં 58 બેઠકો માટે 623 ઉમેદવારો જંગમાં છે.
        મથુરા અને મુઝફ્ફરપુર બેઠકો માટે સૌથી વધુ 15 ઉમેદવાર મેદાનમાં છે.
        જ્યારે ઈગ્લાસ બેઠક માટે સૌથી ઓછા પાંચ ઉમેદવારોએ પોતાના નામ નોંધાયા છે.
        આ તબક્કામાં 58 બેઠકો માટે 10મી ફેબ્રુઆરીએ મતદાન થશે.
- Advertisement -spot_img
Latest news
Related news