Wednesday, May 25, 2022

અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે.

અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કર્યા બાદ, અરજીની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો સહિતના કાગળો અમદાવાદ-વસ્ત્રાપુર ખાતે બાગાયત નિયામકશ્રીની કચેરીમાં દિન સાતમાં જમા કરાવાના રહેશે.

- Advertisement -spot_img
Latest news
Related news