મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતિય પદવીદાન સમારોહ યોજાશે.
સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતીય પદ્વીદાન સમારોહમાં 907 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા 16 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે.
સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.