Saturday, January 29, 2022

દેશમાં કોવીડના દર્દીઓ સજા થવાનો દર ૯૪.83 ટકા થયો

દેશમાં કોવીડના બે લાખ ૬૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવીડના એક લાખ 22 હજારથી વધુ દર્દીઓ સાજા થતા દેશમાં કોવીડના દર્દીઓ સજા થવાનો દર ૯૪.83 ટકા થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કોવીડની રસીના ૧૫૬ કરોડ ૨ લાખ ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કોવીડના ૭૦ કરોડ સાત લાખ પરીક્ષણો કરવામાં આવ્યાં છે. એવીજ રીતે દેશમાં ઓમીક્રોન્ટના કુલ છ હજાર ૪૧ કેસ નોંધાયા છે.
- Advertisement -spot_img
Latest news
Related news