Saturday, January 29, 2022

મહારાષ્ટ્ર પોલીસ અને CRPF ના જવાનોએ ઇટાપલ્લીમાં શોધ કાર્યવાહી કરીને એક ખૂંખાર નાક્સલવાદીની ધરપકડ કરી

મહારાષ્ટ્ર પોલીસ અને CRPF ના જવાનોએ ઇટાપલ્લીમાં શોધ કાર્યવાહી કરીને એક ખૂંખાર નાક્સલવાદીની ધરપકડ કરી છે.
ગડચીરોલીના પોલીસ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ નક્સલવાદી ઉપર છ હત્યા, ચાર એનકાઉન્ટર અને બે લૂટના ગુનામાં સંડોવાયેલો હોવાનો આરોપ છે. સત્તાવાળાઓએ તેને માટે બે લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
- Advertisement -spot_img
Latest news
Related news