Saturday, January 29, 2022

કેન્દ્ર સરકારે વાહનોમાં મુસાફરી કરતા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા મોટર વાહન નિયમ -૧૯૮૯ માં સુધારો સૂચવતા જાહેરનામાનો મુસદ્દો જાહેર કર્યો

કેન્દ્ર સરકારે વાહનોમાં મુસાફરી કરતા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા મોટર વાહન નિયમ -૧૯૮૯ માં સુધારો સૂચવતા  જાહેરનામાનો મુસદ્દો જાહેર કર્યો છે.
આ મુસદ્દાની જોગવાઈ મુજબ આગામી  1 ઓક્ટોબર ૨૦૨૨ પછી ઉત્પાદન થનાર વાહનોમાં બન્ને બાજુએ ફરજીયાત એરબેગ લગાવવી પડશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટવીટર ઉપર વધુમાં જણાવ્યું છે કે નવી જોગવાઈ મુજબ આઠ વ્યક્તિઓની ક્ષમતાના વાહનમાં ઉત્પાદકોએ ઓછામાં ઓછી છ એર બેગ ફરજીયાત આપવી પડશે.
- Advertisement -spot_img
Latest news
Related news