Tuesday, January 25, 2022

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બરંદા દોલતપર ધોરીમાર્ગ પર જીપ પલટી ખાઈ જતાં સર્જેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બરંદા દોલતપર ધોરીમાર્ગ પર સાંધીપુરમથી મુસાફર ભરેલી જીપ અચાનક પલટી ખાઈ જતાં સર્જેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી હતી.જેમાં 5 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ પલટી ખાઈ ગઈ હતી.

- Advertisement -spot_img
Latest news
Related news