Saturday, January 29, 2022

કરૂણા અભિયાન ૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ઘાયલ ૧૪૮ પક્ષીઓ પૈકી ૧૪૫ પક્ષીઓ બચાવાયા.

કરૂણા અભિયાન ૨૦૨૨ અંતર્ગત  અમદાવાદ જિલ્લામાં ઘાયલ ૧૪૮ પક્ષીઓ પૈકી ૧૪૫ પક્ષીઓ બચાવાયા.
રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧૦ મી જાન્યુઆરી થી ૨૦ મી જાન્યુઆરી – ૨૦૨૨ સુધી પંતગ દોરીથી ધાયલ થતા અબોલ પશુ – પક્ષીઓની સારવાર  માટે  કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં અમદાવાદ જિલ્લાની ૪૪ સ્વયં સેવી સંસ્થાઓ જોડાઈ છે. આ અભિયાન હેઠળ  જીલ્લામાં ૧૨૯ કલેક્શન સેંટર  – ૧૩ મોબાઈલ વાન કાર્યરત કરવામાં આવ્યા છે..
- Advertisement -spot_img
Latest news
Related news