Saturday, January 29, 2022

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે નિમિત્તે નિવૃત્ત સૈનિકોને શુભેચ્છાઓ પાઠવી

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે નિમિત્તે નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં રાજનાથ સિંહે નિઃસ્વાર્થપણે હિંમત, ગૌરવ અને ફરજ સાથે દેશની સેવા કરનાર નિવૃત્ત સૈનિકો ઉપર ગર્વ હોવાનું જણાવ્યું છે. તેમણે ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -spot_img
Latest news
Related news