Saturday, January 29, 2022

આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી નીટ-યુજીની કાઉન્સિલિંગ પ્રવેશ પરીક્ષા 19મી જાન્યુઆરીથી શરૂ થશે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટ-યુજીની કાઉન્સિલિંગ 19મી જાન્યુઆરીથી શરૂ થશે.
તેમણે કહ્યું કે, કાઉન્સિલિંગમાં સામેલ થનાર તમામ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ લોકો “કર્તવ્યની જ સેવા છે”ના મંત્રની સાથે પોતાની કારર્કિદીને નવી દિશા આપશે.
- Advertisement -spot_img
Latest news
Related news