Saturday, January 29, 2022

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોહરીના પર્વ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોહરીના પર્વ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે.
રાષ્ટ્રપતિએ મકર સંક્રાંતિ, પોંગલ, ભોગાલી બિહૂ ઉત્તરાયણ અને પોષી પર્વની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને જીવનમાં પરસ્પર ભાઈચારા અને સુખ-સમૃદ્ધિની શુભકામના પાઠવી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, બધા જ તહેવાર પ્રકૃતિ અને ખેતી સાથેના આપણા અતૂટ સંબંધો દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ પર્વો ભારતની વિવિધતામાં એકતાનું પ્રતિક છે.
- Advertisement -spot_img
Latest news
Related news