Saturday, January 29, 2022

ગુજરાતની 16 વર્ષીય તસ્નિમ મીરે વિશ્વ બેડમિન્ટન સંગઠન દ્વારા જાહેર કરાયેલા વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું.

ગુજરાતની 16 વર્ષીય તસ્નિમ મીરે વિશ્વ બેડમિન્ટન સંગઠન BWF દ્વારા જાહેર કરાયેલા વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું છે. 19 વર્ષથી ઓછી ઉમંરની યુવતિઓમાં BWF દ્વાર જાહેર કરાયેલી વૈશ્વિક સૂચીમાં પ્રથમ ક્રમાંક મેળવનાર તસ્નિમ પ્રથમ ભારતીય ખેલાડી છે.
ગયા વર્ષે તસ્નિમે શાનદાર દેખાવ સાથે 3 જુનીયર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાઓમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. તસ્નિમ ઉપરાંત ભારતની અનુપમા ઉપાધ્યાયે પણ બેડમિન્ટન ખેલાડીઓની પ્રથમ 10ની સૂચીમાં 10મો ક્રમાંક મેળવ્યો છે.
- Advertisement -spot_img
Latest news
Related news