સુરતમાં સરસાણા ખાતે વાયબ્રન્ટ સમિટ અગાઉની પરિષદ અંતર્ગત ટેક્ષટાઈલ સમિટ યોજાશે.

0
165

રાજ્ય સરકાર દ્વારા આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. તેના ભાગ રૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટનું વિવિધ તબક્કાનું આયોજન જીઆઈડીસી તરફથી કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here