સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
2:17PM

સુરતમાં વધતાં હાલની કોવિડ પરિસ્થિતિનો તાગ મેળવવા 12સભ્યોની કેન્દ્રીય ટીમ આજે સુરતની મુલાકાતે આવી

સુરતમાં વધતાં હાલની કોવિડ પરિસ્થિતિનો તાગ મેળવવા 12સભ્યોની કેન્દ્રીય ટીમ આજે સુરતની મુલાકાતે આવી પહોંચી છે.અમારા પ્રતિનિધિ જણાવે છે કે, હાલ સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક ચાલીરહી છે. આ ટીમમાં 3 વૈજ્ઞાનિકો અને અધિકારીઓનો સમાવેશ થાય છે જે પરિસ્થિતીનીસમિક્ષા કર્યા બાદ પોતાનો અહેવાલ રજૂ કરશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ