સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:50PM

સીઆરપીએફ નાં વડા કુલદિપ સિંહે સુકમામાં બનેલાં નક્સલી હુમલાની ધટનાનાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતાની સંભાવનાને નકારી કાઢી

--
સીઆરપીએફ નાં વડા કુલદિપસિંહે સુકમામાં બનેલાં નક્સલી હુમલાની ધટનાનાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતાની સંભાવનાને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે સુરક્ષા દળો પર થયેલાં અચાનક હુમલાનો વળતો જવાબ આપ્યો હતો.

લાઈવ ટ્વીટર ફીડ