સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:43PM

સંરક્ષણ સંપાદન પરિષદે આજે ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાને જરૂરી વિવિધ શસ્ત્રો, પ્લેટફોર્મ, ઉપકરણો, સિસ્ટમોની સંપાદન દરખાસ્તોને મંજૂરી આપી

સંરક્ષણ સંપાદન પરિષદે આજે ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાને જરૂરી વિવિધ શસ્ત્રો, પ્લેટફોર્મ, ઉપકરણો, સિસ્ટમોની સંપાદન દરખાસ્તોને મંજૂરી આપી છે. એકંદરે 13 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજુરી આપવામાં આવી છે. આ તમામ મંજુરી સ્વદેશી રૂપે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત કરેલા અગ્રતા વર્ગમાં છે. તેમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત પ્લેટફોર્મ અને સિસ્ટમ પણ સામેલ છે. 
આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પહોંચી વળવા અને મૂડી સંપાદન માટે લેવામાં આવતા સમયને ઘટાડવા તરફ વ્યવસ્થિત રીતે કામ કરવા માટે, સમયમર્યાદામાં  સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયાને મંજૂરી આપી છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ