સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
10:08AM

શાહબુદ્દીનભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોને બિરદાવ્યા

-
પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી વિદ્યાર્થીઓ સંશયમુક્ત બને છે. જાણીતા શિક્ષક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે આજે આકાશવાણી સાથે વાતચીતમાં જણાવ્યું કે ,કોવીડના માહોલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આત્મવિશ્વાસ કેળવે તે ઘણું જરૂરી છે. 
શાહબુદ્દીનભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોને બિરદાવ્યા અને પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાંથી પ્રેરણા લે તેમ જણાવ્યું હતું. 

લાઈવ ટ્વીટર ફીડ