સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
1:47PM

લદાખ સવાયતશાસી પર્વતીય વિકાસ પરિષદ (LAHDC) લેહની સામાન્ય પરિષદની ચૂંટણીની મત ગણતરી આજે શરૂ થઇ

--
લદાખ સવાયતશાસી પર્વતીય વિકાસ પરિષદ (LAHDC) લેહની સામાન્ય પરિષદની ચૂંટણીની મત ગણતરીઆજે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. અમને મળતી છેલ્લી માહિતી મુજબ ભારતીય જનતાપાર્ટી ડિસ્કિટ, તુર્તુક અને હુંડાર ક્ષેત્રોમાં આગળ ચાલી રહી છે. પરિણાન બપોર સુધીઆવી જવાની સંભાવના છે. ચૂંટણી પંચે પ્રથમ વખત હિલ કાઉન્સીલ ઇલેક્શનમાં પ્રથમ વખત ઇ.વી. એમ. નો ઉપયોગ કરાયો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ