A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 27 2021 8:07PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
          
ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.
          
દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.
          
રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.
          
પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.
          
Feb 23, 2021
,
7:30PM
રાજપીપળાના દેડીયાપાડા નવી નગરીના પરપ્રાંતિય અને સ્થાનિક એમ બે બોગસ તબીબ ઝડપાયા
રાજપીપળાના દેડીયાપાડા નવી નગરીના પરપ્રાંતિય અને સ્થાનિક એમ બે બોગસ તબીબ ઝડપાયા છે. પોતે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે રાખતા ઝડપાયા છે ગામડાના અભણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ફરિયાદની વિગત મુજબ આરોપી સીમૂલ પોતે ડોક્ટર ના હોવા છતાં એલોપેથિક દવાઓ વડે પ્રેક્ટિસ કરી.એલોપેથી ટેબલેટ, સીરપની બોટલો તથા પાઇપ ચડાવવાના બોટલ,સિરીંજ( નીડલો)બેડની સુવિધા દવાઓ ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે રાખી પોતાના આર્થિક ફાયદા માટે જાહેરમાં દવાખાનું ખોલી રાખ્યું હતું.
ગુજરાત સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તો બીજા બોગસ તબીબ મિલ્ટનભાઈ દયાલભાઈ ઠાકોર પાસેથી રૂ. 7377.07/- ના મુદ્દામાલ સાથે ગુનો હાથ ધરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
રાજપીપળાનામાં હરસિધ્ધિ મંદિરમાં કુકડો, ગરૂડની સવારી માટે દાતાએ સાડા ત્રણ કિલો ચાંદીનુ દાન કર્યું
રાજપીપળામાં ત્રીજા લોક ડાઉનનું ચૂસ્તપણે પાલન કરવા રાજપીપળા પોલીસનું ચાલી રહેલું ફૂટ પેટ્રોલિંગ
રાજપીપળા નજીક જીતનગર ખાતે આવેલી મુખ્ય જિલ્લા જેલમાંથી 10 જેટલા કેદીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવી
આદર્શ નિવાસી શાળામાં ઉત્તરપ્રદેશના ૧૮૦ જેટલા લોકોને ભોજન આપતાં રાજપીપળાના રહીશો
રાજપીપળા નજીક નાંદોદ તાલુકાના ભદામ ગામની એક મહિલાનો કેસ પોઝિટિવ
હોળી પર્વ નિમિતે રાજપીપીળામાં આજે વૈષ્ણવ સંપ્રદાયના ભાઇ-બહેનો દ્વારા બગીચા નોમની અનોખી હોળી ઉજવાઇ હતી.
નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લાના તમામ સરપંચોનું વિશાળ સંમેલન યોજાયું
રાજપીપળાની કોલેજમાં સેનેટરી નેપકીનનું એટીએમ મશીન મુકવામાં આવ્યું
રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલમાં ત્રિમાસિક મેગા જોબ- ફેર યોજાયો.
રાજપીપળા ખાતે શંખ પાવડરનું ઉત્પાદન શરૂ કરાયું
લાઈવ ટ્વીટર ફીડ