સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
2:27PM

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. આ કોરોના કેર સેન્ટરમાં મેડીકલની તમામ સુવિધાઓ આપવામાં આવી છે, તો ડોક્ટર અને નર્સ સહિતનો સ્ટાફ પણ ખડેપગે રહેશે. દાખલ થનાર દર્દીને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ વિના મુલ્લ્યે પૂરી પાડવામાં આવશે.આ સેન્ટરનો આરંભ થઇ ચુક્યો છે તેમજ કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવશે. ગત વર્ષ દરમિયાન કોરોનાના કેસમાં ઉથલો આવ્યોહતો ત્યારે પણ પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજના લોકો માટે આં કોવીડ સેન્ટર ઉભું કરીને ઉતમ સારવાર આપવામાં આવી છે.

લાઈવ ટ્વીટર ફીડ