સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
11:28AM

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જંગલમાં ગઈકાલે રાત્રિના સમયે આગ લાગતા આસપાસના જંગલોમાં અસર દેખાઈ

કૌશિક જોશી
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જંગલમાં ગઈકાલે રાત્રિના સમયે આગ લાગતા કલેશ્વરી અને આસપાસના જંગલોમાં અસર થવા પામી છે.
આગને લીધે એક હજારથી વધુ વૃક્ષો બળી ગયા છે. જોકે સ્થાનિક લોકો અને વનવિભાગની ટીમે આગ બુજાવવાના પ્રયત્નો કર્યા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ