સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
1:48PM

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

--
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમણે ટ્વીટરના માધ્યમથી એક ટ્વીટ સંદેશમાં આ માહિતી આપી હતી. તેમણે એમપણ કહ્યું કે, તેઓની તબિયત હમણાં સારી છે. ડોકટરની સલાહ મુજબ તેઓ દક્ષિણ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ