સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
9:52AM

ભારત ચીન સરહદ પર તણાવ દુર કરવા અને શાંતી સ્થાપિત કરવા ઇચ્છે છે,-સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

આકાશવાણી
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કહયું કે ભારત ચીન સરહદ પર તણાવ દુર કરવા અને શાંતી સ્થાપિત કરવા ઇચ્છે છે. તેમણે એમ પણ કહયું કે આપણી સેના દેશની એક ઇંચ જમીન પર પણ કોઇને કબજો નહી કરવા દે.
સંરક્ષણ મંત્રીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના દાર્જીલીંગમાં સુકના યુધ્ધ સ્મારકમાં શસ્ત્ર પુજા કર્યા પછી આ વાત કરી હતી. આ પ્રસંગે આર્મીના વડા મનોજ મુકુંદ નરવણે પણ ઉપસ્થિત હતા. સંરક્ષણ મંત્રીએ સુકના યુધ્ધ સ્મારકમાં તવીર અસોલ્ટ રાયફલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
સંરક્ષણ મંત્રીએ કહયું કે લદાખમાં હાલમાં જ ભારત – ચીન સરહદ પર જે કઇપણ થયું અને આપણ જવાનોએ જે બહાદુરીથી તેનો જવાબ આપ્યો તે બધુ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ