સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:39PM

ભારતના લશ્કરના વડા જનરલ એમ. એમ.નરવણે બાંગ્લાદેશની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આજે રવાના થશે.

--
ભારતના લશ્કરના વડા જનરલ એમ. એમ.નરવણે બાંગ્લાદેશની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આજે રવાના થશે. બાંગ્લાદેશમાં આઝાદીના 50મા વર્ષનીઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય લશ્કરના વડા બાંગ્લાદેશ જઈ રહ્યા છે. તેઓ આજેબાંગ્લાદેશમાં સિખા અનીરબાન ખાતે મુક્તિ સંગ્રામના શહીદોના સ્મારક ખાતે શહીદવીરોનેઅંજલિ આપશે. ત્યાર પછી શ્રી નવરણે બાંગ્લાદેશની સેનાના ત્રણેય પાંખોના વડાઓ સાથેમંત્રણા કરશે. જનરલ નવરણે બંગબધુ શેખ મુજીબુર રહેમામનના સ્મૃતિ મ્યુઝિયમની મુલાકાતલઈને બંગબધુને શ્રધ્ધાંજલિ આપશે.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ