સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 23, 2021
4:44PM

બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કેન્દ્રશાસિત પ્ર¬દેશ દમણમાં બહનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યુ.

બેટી બચાઓ  બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કેન્દ્રશાસિત પ્ર¬દેશ દમણમાં  બહનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યુ હતું.
સમાજ કલ્યાણ વિભાગ અને  મહિલા શક્તિ કેન્દ્ર દ્રારા ઍક દિવસિય મહિલા ક્રિકેટ ટુનામેન્ટમાં દમણ થી ૬ ટીમ ભાગ લીધો હતો. જેમાં પોલિસ, સ્પોર્ટ,નગર પાલિકા,સમાજ કલ્યાણ, કલેક્ટરેટ અને માછી મહાજનની ટીમ શામિલ હતી. ક્રિકેટ મેચનું શુભારંભ  ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
ફાઈનલ મૈચ નગર પાલિકા અને સ્પોર્ટ વિભાગ વચ્ચે યોજાયુ હતુ, જેમાં સ્પોર્ટ વિભાગ ૨૮ રનોથી વિજેતા બની હતી. કાર્યક્રમમાં નગર પાલિકાના પ્ર¬મુખ સોનલબેન પટેલ અને જિલ્લા પંચાયતના ¬પ્રમુખ બાબુ પટેલ દ્રારા ફાઈનલ અને સેમી ફાઈનલ વિજેતા ટીમને પુરસ્કાર આપવામાં આવ્યુ હતુ.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ