સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું આહવાહન કરતાં કહ્યું કે ભારતે વિશ્વની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઇએ.            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનની શરૂઆતની જાહેરાત કરી            દેશમાં એક જ દિવસમાં 57 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કિર્તીમાન નોંધાયો            મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 74માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન કર્યું            સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવની ભાવના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે           

Mar 16, 2020
11:11AM

ફ્રાન્સમાં કોવિડ-19થી વધુ 29 લોકોના મૃત્યુ.

આકાશવાણી
ફ્રાન્સમાં ગઈકાલે કોવિડ-19થી વધુ 29 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કોવિડ-19 ફાટી નીકળ્યા પછી ફ્રાન્સમાં એક દિવસે જ મૃત્યુ પામનાર લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ ફ્રાન્સમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 120 થઈ છે. 
સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિપેર વેરાને કહ્યું છે કે, 900થી વધુ સંક્રમીત વ્યક્તિઓ નોંધાતા જાન્યુઆરી પછી સંક્રમીત વ્યક્તિઓની સંખ્યા વધીને પાંચ હજાર 400 થઈ છે.
લાઈવ ટ્વીટર ફીડ