સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
9:49AM

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રારંભથી લગભગ 15 લાખ કરોડ રૂપિયાની રકમ મંજુર કરાઇ

આકાશવાણી
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રારંભથી લગભગ 15 લાખ કરોડ રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી છે. બિન-કોર્પોરેટ, બિન ખેતી, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.
નાણાં મંત્રાલયે કહ્યું છે કે ,મહિલા ઉદ્યોગ સાહસિકને 68 ટકા લોન આપવામાં આવી છે અને એસસી, એસટી અને ઓબીસી લગભગ 51 ટકા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું છે કે આ યોજનાથી ત્રણ વર્ષમાં 1 કરોડ 12 લાખ લોકોને રોજગારી અપાઈ છે. 

લાઈવ ટ્વીટર ફીડ