સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:53PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિઅંગે ચર્ચા કરવા બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક આજે બોલાવી

-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક આજેબોલાવી છે. વીડિયો કોન્ફન્સિંગ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં કોવિડના રસીકરણ કામગીરી અંગે પણ ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 17મી માર્ચે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે કોવિડના વધતા જતા સંક્રમણને રોકવા નિર્ણાયક પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ