સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:51PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે એઇમ્સ ખાતે કોવિડની રસીનો બીજો ડોઝ લીધો

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજેનવી દિલ્હી ખાતે એઇમ્સ ખાતે કોવિડની રસીનો બીજો ડોઝ લીધો છે. રસી લીધા બાદ પત્રકારો સાથે વાતચીતકરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડના વાયરસને નાબુદ કરવા માટેના ઉપાયો પૈકી રસીકરણ એ મહત્વનું ઉપાય છે. પ્રધાનમંત્રીએ રસી માટે પાત્રતા ધરાવતા બધા જનાગરિકોને કોવિન વેબસાઇટ ઉપર નોંધણી કરાવીને કોવિડની રસી અચૂક લેવા અપીલ કરી છે.દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 9કરોડથી વધુ લોકોને કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 13લાખ, 14 હજારથી વધુ કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ