સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 25, 2020
2:14PM

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ આવાસો બાંધવામાં આવ્યા

AIR
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ આવાસો બાંધવામાં આવ્યા છે તથા વધુ દોઢ કરોડ આવાસો બાંધવાની કામગીરી ચાલી રહી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પૂણે મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસોનો વીડિયોના માધ્યમથી ડ્રો કરતાં, આ મુજબ જણાવ્યું હતું. એવી જ રીતે કેન્દ્ર સરકારે બાર કરોડ શૌચાલયો, અઢી કરોડ પરિવારોને વીજ જોડાણો તથા પાણીના ચાર કરોડ જોડાણો આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ