સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 24, 2021
11:33AM

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી ખાતે 2021 રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીની ઉજવણીના ભાગરૂપે યુગાંતર 2021 રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઇ ગયો.
આ પરિસંવાદમાં વકતાઓએ સુભાષચંદ્ર બોઝ તથા સ્વામી વિવેકાનંદના જીવમાંથી પ્રેરણા લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ