A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 27 2021 8:07PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
          
ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.
          
દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.
          
રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.
          
પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.
          
Feb 22, 2021
,
10:28AM
પશ્ચિમ રેલવેએ મુસાફરીની માંગને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેનો આગામી સૂચના સુધી દોડાવાનું નક્કી કર્યું
આકાશવાણી
પશ્ચિમ રેલવેએ મુસાફરીની માંગને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેનો આગામી સૂચના સુધી દોડાવાનું નક્કી કર્યું છે.
સૌ પ્રથમ ટ્રેન આજે બપોરે 12 વાગીને 15 મીનીટે બ્રાન્દ્રાથી હિસાર માટે પ્રસ્થાન કરશે. જે આવતીકાલે બપોરે 12 વાગીને 30 મીનીટે હિસાર પહોંચ્શે.
ત્યારબાદ હિસારથી બાન્દ્રાની ટ્રેન મંગળવારે બપોરે 3 વાગીને 10 મીનીટે પ્રસ્થાન કરશે અને બુધવારે 3 વાગીને 20 મીનીટે બાન્દ્રા પહોંચશે.
વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા અને પાલનપુર ખાતે રોકાશે. બીજી ટ્રેન આવતીકાલે પોરબંદરથી સિકંદરાબાદ રાત્રે 12 વાગીને 50 મીનીટે ઉપડશે, જે બીજે દિવસે 8 વાગીને 20 મીનીટે પહોંચશે. ત્યારબાદ બુધવારે સિકંદરાબાદ થી પોરબંદરની ટ્રેન બપોરે 3 વાગે ઉપડશે. ગુરૂવારે 10 વાગીને 5 મીનીટે પોરબંદર પહોંચશે આ ટ્રેન રાજ્યમાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ વગેરે સ્ટેશનોએ રોકાશે.
ત્રીજી ટ્રેન હાપાથી મડગાંવ બુધવારે 9 વાગીને 40 મીનીટે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે રાત્રે 9 વાગ્યે પહોંચશે. ત્યારબાદ મડગાંવથી હાપાની ટ્રેન શુક્રવારે સવારે 11 વાગીને 20 મીનીટે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે સવારે 9 વાગીને 35 મીનીટે પહોંચશે. આ ટ્રેનના રોકાણ સ્ટેશનો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, વગેરે સ્થળોએ ટ્રેન રોકાણ કરશે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ