A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 4 2021 8:13PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.
          
કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.
          
કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.
          
કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ
          
કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.
          
Jan 23, 2021
,
4:43PM
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત.
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે મોટરસાયકલ ઉપર સવાર જીઆરડી જવાનને અડફેટમાં લેતા જીઆરડી જવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
ભરૂચ જિલ્લાનાં વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીક નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત.
દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા - રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ.
રાજ્યમાં થયેલાં જુદા-જુદા માર્ગ અકસ્માતમાં ચાર થી પાંચ જણાંનાં મૃત્યુ થયા છે.
ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 8નાં મૃત્યુ, 22 ઘાયલ
માલપુર-લુણાવાડા રોડ પર કારનું ટાયર ફાટતાં અન્ય કાર સાથે ધડાકાભેર અથડાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા
રાજયમાં ચાર જુદા જુદા માર્ગ અકસ્માતોમાં 16 વ્યકિતઓના મોત;38 વ્યકિતઓને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યમાં ત્રણ મોટી દુર્ઘટના; 14 વ્યક્તિઓના મૃત્યુ, 15થી વધુ ઇજાગ્રસ્ત
રાજયમાં બે જુદા જુદા અકસ્માતમાં પાંચ વ્યકિતઓના મોત નિપજયા
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે આવતીકાલે નવા વર્ષથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે
પાટણ જિલ્લામાં કલ્યાણપુરા પાસે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
લાઈવ ટ્વીટર ફીડ