સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:40PM

દેશમાં 1 કરોડ, 17 લાખ, 45 હજારથી વધુ નાગરિકોને કોવિડની રસી આપવામાં આવી

--
દેશમાં 1 કરોડ, 17 લાખ, 45 હજારથી વધુ નાગરિકોને કોવિડની રસી આપવામાં આવી છે. 
જ્યારે કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.24 ટકા થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડનાં 13 હજાર, 255 દર્દીઓ સાજા થતાં, અત્યાર સુધીમાં કોવિડને મ્હાત આપનારની સંખ્યા, 1 કરોડ, 7 લાખ, 12 હજારથી વધુ થઇ છે. 
દરમિયાન કોવિડના દર હજાર, 584 નવા કેસ નોંધાયા છે. આમ અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ, 47 હજાર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 78 દર્દીઓના મોત નીપજતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 56 હજાર 463 થયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ