સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 21, 2021
7:59PM

દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.75 ટકા થયો

--
દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.75 ટકા થયો છે.છેલ્લા 24 કલાકમાં 20 હજાર 071 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એક કરોડ બે લાખ 65 હજાર 163 થઈ છે.છેલ્લા 24 કલાકમાં નવા 15 હજાર 270 કેસ પર નોધાતાં કુલ દર્દીઓની સંખ્યા એક કરોડ 6લાખથી વધુ થઈ છે.હાલના સક્રિય કેસનો સંખ્યા એક લાખ 92 હજાર છે. જ્યારે ગઈકાલે વધુ 151 મૃત્યુ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 52 હજાર 869 થયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ