સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 25, 2020
12:12PM

દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.78 ટકા થયો

ફાઇલ ફોટો
દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.78 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 62 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપવાની સંખ્યા વધીને 70 લાખ 75 હજાર 723 થઈ છે.
ગઈકાલે કોવિડના નવા  53 હજાર 370 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 78 લાખ 63 હજાર 892 થઈ છે. અત્યાર દેશમાં છ લાખ 68 હજાર 273 કેસ છે.  એવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા એક લાખ 18 હજાર 567 થઈ છે.

લાઈવ ટ્વીટર ફીડ