સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:49PM

દેશભરમાં અત્યાર સુધીમાં આઠ કરોડ 83 લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી આપવામાં આવી

--
દેશભરમાં અત્યાર સુધીમાં આઠ કરોડ 83 લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગઇકાલે એક જ દિવસમાં 13 લાખ 14 હજારથી વધુલોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 12 લાખ ચાર હજાર લોકો  રસીનો પ્રથમ ડોઝ જ્યારે એક લાખ 10 હજાર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાંઆવેલ છે. મંત્રાલયે જણાવ્યું કે, સાઇઠ વર્ષથી વધુની ઉંમર ધરાવતા ત્રણ કરોડ 57લાખ વરિષ્ઠ નાગરિકોને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ જ્યારે 10 લાખ 57 હજાર લોકોનેરસીનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ