સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
2:23PM

ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મહિલાઓ દ્વારા એકતા સીવણ  યુનિટ શરૂ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે  નાનાપાડા ગામની મહિલાઓ દ્વારા એકતા સીવણ  યુનિટ શરૂ કરવામાં આવ્યું  છે. સ્વ સહાય જૂથની 13 જેટલી મહિલાઓનેકપડાં સીવવાની વિવિધ તાલીમ આગાખાન સંસ્થાએ આપી હતી અને મહિલાઓ સ્વનિર્ભર બને તેમાટે છ જેટલા હાઇટેક મશીન આપવામાં આવ્યા હતા. તાલીમ પામેલી આ મહિલાઓ એકજ સ્થળ પરસાથે મળીને  કપડાં સીવે છે.  કાચું રૉ મટીરીયલ સુરતથી લાવી અવનવી ડિઝાઇનના કુર્તા, પંજાબીસૂટ, પેટીકોટ, સ્કર્ટ, સર્ટ,  બેબીકીટ, ફ્રોક,અને બ્લાઉઝ સીવે છે તથા નજીકના હાટ બજારમાં જઈ વેચાણ કરે છે. આ યુનિટમાં સીવણક્લાસ પણ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં  મહિલાઓએ એક લાખથી વધુઆવક મેળવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ