સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Feb 23, 2021
3:48PM

ચૂંટણી ફરજના મતદારોની મતદાન માટે ટપાલથી મતદાન માટે મતપત્રક આપવા અરજી સ્વીકારવામાં આવે છે.

--
ચૂંટણી ફરજના મતદારોની મતદાન માટે ટપાલથી મતદાન માટે મતપત્રક આપવા અરજી સ્વીકારવામાં આવે છે. મહેસાણા તાલુકા પંચાયતની 8 અને જીલ્લા પંચાયતની 2 બેઠક મળીને 10 બેઠકો માટે 217 તેમજ મહેસાણા નગરપાલિકામાં 800 જેટલા કર્મચારીઓની પોસ્ટલ મત માટે અરજી મળી હતી જેમને બંધ કવરમાં બેલેટ ઇસ્યુ કરીને મોકલવાનું શરૂ કરાયુ છે. ચૂંટણી વિભાગ હાલમાં મતદાન માટેની પૂરી તૈયારીમાં કામે લાગી ગયું છે. જિલ્લામાં ચૂંટણી પાછળ પ્રથમ તબકકામાં 2.48 કરોડ ખર્ચાશે. તેની ગ્રાન્ટ મંજૂર કરી તાલુકા મામલતદારોને ફાળવી દેવાઇ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ